Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

તમે ભારતીય છો, તમે હથિયારબંધ ગુંડાઓને સહન નહી કરી શકોઃ જેએનયુ હિંસા પર ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રાની ટિપ્‍પણી

ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રાએ રવિવાર રાતના જેએનયૂમાં થયેલ હિંસા પર લખ્‍યું છે કે ફરક નથી પડતો આપની રાજનીતિ શું છે વિચારધારા શું છે ધર્મ શું છે ?

એમણે લખ્‍યું તમે ભારતીય છો તો તમે કાનૂન તોડવાવાળા હથિયારબંધ ગુંડાઓને સહન નહી કરી શકો. રવિવારના ઘણા નકાબપોશ લોકોએ જેએનયુની હોસ્‍ટેલોમાં ઘૂસી વિદ્યાર્થીઓને શિક્ષકોને મારપીટ કરી હતી.

(12:00 am IST)