Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ દુમકા સીટ છોડીઃ બરહેટ સીટ પરથી ધારાસભ્‍ય તરીકેના શપથ લીધા

ઝારખંડમાં બે સીટો પર ચૂંટણી જીતેલા મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ સોમવારના વિધાનસભા સત્રમાં બરહેટ સીટ પરથી સદસ્‍યના તોર પર શપથ લીધા અને દુમકા સીટ છોડી.

સમાચારો છે કે દુમકાથી સોરેનની પત્‍ની અથવા એમના નાનાભાઇ ચૂંટણી લડી શકે છે. જયારે વિધાનસભાના પ્રોટેમ સ્‍પીકર સ્‍ટીફીન મરાંડીએ બધા ચૂંટાયેલા સભ્‍યોને શપથ લેવડાવ્‍યા. સોરેનને મળ્‍યા પૂર્વ સાંસદ યાદવ.

(12:00 am IST)