Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

જેએનયુ હિંસાને લઇ રોતા જોવા મળી સ્વરા ભાસ્કરઃ કહ્યું મારા માતા-પિતા કેમ્પસમાં રહે છે

જેએનયૂમાં નકાબપોશ લોકો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલા પછી સ્વરા ભાસ્કરએ કહ્યું છે કે દિલ્લીના લોકો ઉપદ્રવને રોકવા માટે સરકાર અને દિલ્લી પોલિસ પર દબાવ બનાવવા જેએનયુ કેમ્પસના મુખ્ય દ્વાર પર મોટી સંખ્યામાં ભેગા થયા.

વીડિયોમાં સ્વરા ભાસ્કર રડતા-રડતા કહી રહી છે કે એમના માતા-પિતા કેમ્સમાં રહે છે સ્વરાએ આગળ કહ્યું એબીવીપીના ગુંડાએાએ હુમલો કર્યો.

(12:00 am IST)