Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હિંસા વચ્ચે જેએનયૂ પહોંચ્યા સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ સાથે કેમ્પસ બહાર થઇ ધકકામુકકી

જેએનયૂમા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે હિંસાની સૂચના મળ્યા પછી કેમ્પસ પહોંચેલ સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ સાથે કેમ્પસ બહાર બદસલૂકી થઇ છે.

ન્યુઝ એજન્સી એએનઆઇએ રાજનેતાની સાથે થયેલ ધકામુકી અને ખેચતાણનો વિડીયો શેયર કર્યો છે દિલ્લી પોલીસએ બતાવ્યુ કે બે સમૂહો વચ્ચે બે દિવસથી તનાવ હતો.

(12:00 am IST)