Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આરએસએસ, એબીવીપીના ગુંડાઓએ મારી હત્યાની કોશિષ કરીઃ જેએનયુ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ આઇશી ઘોષની સટાસટી

જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષએ સોમવારના પ્રેસ કોન્ફરનસમાં કહ્યું કે એના પર થયેલો હુમલો આરએસએસ અને એબીવીપીના ગુંડાઓની સોચી સમજી સાજીશને લઇ થયો.

એમણે કહ્યું કે જયાં સુધી તે પડી નહી ત્યાં સુધી તેના માથા પર  રોડ મારવામાં આવી અને પછી એમને ધુસતા મારવામા આવ્યા. આઇશીએ કહ્યું હત્યાની કોશિષ હતી.

આરએસએસ સબંધિત પ્રોફેસર - દિવસથી હિંસા ભડકાવી રહ્યા હતા.

(12:00 am IST)