Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આજકાલ પ્રાઇમરી સ્કુલના એક વરિષ્ઠ શિક્ષક સાંસદથી વધારે કમાય છેઃ બીજેપી સાંસદ હરીશ ત્રિવેદી

ઉતરપ્રદેશના બસ્તીથી બીજેપી સાંસદ હરીશ ત્રિવેદીએ કહ્યુ છે કે આજકાલ પ્રાઇમરી સ્કુલના એક વરિષ્ઠ શિક્ષક સાંસદથી વધારે કમાય છે. એમણે કહ્યુ જો આપ ઇચ્છતા હો કે કોઇ સાંસદ ચોરી ના કરે તો સગવડતા  વધારવી જોઇએ. ત્રિવેદીએ કહ્યું  કોઇ સાંસદને પોતાના ક્ષેત્રમાં સારૂ કામ કરવા માટે ઓછામાં ઓછા ૧ર લોકો જોઇએ.

(11:11 pm IST)