Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પટના હાઇકોર્ટ ડિવીઝન બેંચએ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની સરકારી બંગલો ખાલી ન કરવાની અરજી ફગાવી

પટના હાઇકોર્ટની ડીવીઝન બેંચએ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી, વિપક્ષી નેતા તેજસ્વી યાદવની સરકારી બંગલો ખાલી કરવાની રાજય સરકારના આદેશને પડકારતી અરજી રદ કરી દીધી. સરકારે તેજસ્વીને પ્રદેશરત્ન માર્ગ પર આવેલ બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

(10:15 pm IST)