Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર શ્રી અજયભાઇ ઉમટના પિતાશ્રી તેમજ જાણીતા શિક્ષણશાસ્ત્રી અને બોડેલી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રો. ડી.એસ. ઉમટનું દુ:ખદ અવસાન : સદગતની અંતિમયાત્રા તેમના વડોદરા નિવાસસ્થાનથી આવતીકાલે સવારે 10 કલાકે નીકળશે

અમદાવાદ : નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર શ્રી અજયભાઇ ઉમટના પિતાશ્રી તેમજ જાણીતા શિક્ષણશાસ્ત્રી અને બોડેલી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રો. ડી.એસ. ઉમટનું ટૂંકી માંદગી બાદ સોમવારે સાંજે વડોદરા ખાતે નિધન થયું છે.

સદગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન ૭૩, જ્યોતિપાર્ક સોસાયટી, કારેલી બાગ, વડોદરાથી આવતીકાલે મંગળવારે સવારે 10 કલાકે નીકળશે અને બહુચરાજી રોડ-ખાસવાડી સ્મશાન ગૃહે અંતિમવિધિ થશે.

(10:28 pm IST)