Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સ્વાતંત્ર્ય સેનનીના અવસાન પછી વારસદારોને મળતા લાભો કાયમી ધોરણે લંબાવી શકાય નહીં સરકરી નોકરીમાં અમાનત સહિતના લાભો અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. અલ્હાબાદ હાઈ કોર્ટ નું યુપી તથા કેન્દ્ર સરકારને સૂચન

અલ્હાબાદ સ્વાતંત્ર્ય સેનાની અવસાન પછી તેના 62 વર્ષીય વારસદરે પેન્શન માટે માગણી કરતા અલ્હાબાદ કોર્ટ એ જણાવ્યું હતું કે ફ્રીડમ ફાઈટરના અવસાન પછી તેની વિધવા અથવા અવિવાહિત પુત્ર/પુત્રીને પેન્શન સહિતના લાવો માલી શકે છે તેમજ સરકારી નોકરીમાં પણ અનામતનો લાભ આપવાની જોગવાઈ.છે.

પરંતુ 62 વર્ષની ઉંમરના રજીકર્તા ઉપરોક્ત એકપણ જોગવાઈમાં આવતા નથી તેથી તેમને વારસદાર તરીકેના લાભો આપી શકાય નહીં

નામદાર કોર્ટ એ યુપી તથા કેન્દ્ર સરકાર ને આ અંગે ચોક્કસ નીતિ નિયમો નકકી કરવાનું સૂચન કર્યું હતું સાથોસાથ સ્વાતંત્ર્ય સેનનીઓએ દેશના આઝાદી માટે આપેલ ભોગ ની પણ નોંધ લીધી હતી તેવું એલ.એલ દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)