Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ચુકાદો આપતી વખતે લોકોની લાગણીને ધ્યાનમાં ન રાખી શકાય કાયદાના નિયમો મુજબ જજમેન્ટ આપવું જોઈએ વેસ્ટર્ન ઇન્ડિયા એડવોકેટ એસોસિયેશન આયોજીત વાર્ષિકોત્સવમાં સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એ.એસ ઓકનું ઉદબોધન

ન્યુ દિલ્હીઃ તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા એડવોક્ટ એસોસિએશન ના બીજા વાર્ષિક ઉત્સવ પ્રસંગે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એ .એસ ઓકાએ ઉદબોધન કર્યું હતું

   તેમણે જણાવ્યું હતું કે ચૂકડોવાપતિ વખતે લોકોની લાગણીને ધ્યાનમાં લઈ શકાય નહીં પરંતુ કાયદાના નિયમોને આધીન રહી ને ચુકાદો આપવો જોઈએ તેમને ઉમેરિયું હતું  સામાન્ય તથા શિક્ષિત સહિત તમામ પ્રજાજનોએ આ વાતની નોંધ લેવી જોઈએ જે બાબત લોકો સમજતા નથી તેથી સોસીયલ મીડિયામાં જસ્ટિસની ટીકા થતી જોવા મળે છે.

 જજમેન્ટ આપવામાં થતા વિલંબનું કરણ એજ છે કે કરતે બને પક્ષોની દલીલો સાંભળી કાયદાની પ્રકિયા મુજબ નિર્ણય લેવાતો હોય છે. તેથી ન્યાય આપવામાં થતા વિલંબ બાદલ પણ કોર્ટ ની ટીકા થતી જોવા મળે.છે. તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(9:08 pm IST)