Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મહારાષ્ટ્ર રાજ્ય સ્થાનિલ ચૂંટણીઓ OBC માટે 27 ટાકા અનામત રાખવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટ સ્ટે: કુલ અનામત પચાસ ટકાથી વધુ જતી હોવાથી આગામી આદેશ સુધી અમલ નહીં કરવા સ્ટે.ઇલેક્સન કમિશનને નામદાર કોર્ટ નો આદેશ

ન્યુ દિલ્હીઃ મહારાષ્ટ્ર રાજ્ય માં યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં OBC માટે 27 ટાકા અનામત રાખવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવયિ હતો કુલ અનામત પચાસ ટકાથી વધી જતી હોવાની રાજુવાતને ધ્યાને લઇ નામદાર કોર્ટ આગામી આદેશ આપવામાં આ આવે ત્યાં સુધી અમલ નહીં કરવા સ્ટે. ઇલેક્સન કમિશનને  સૂચના આપી છે.

  સિનિયર એડવોકેટ વિકાસ સિંધની રજૂઆતને ધ્યાને લઇ જસ્ટિસ એ.એમ.ખાંડવીલકર તથા સી.ટી. રવિ કુમારની બેંચે સ્ટે આપ્યો હતો એવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)