Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વસીમ રીઝવી ઇસ્‍લામ છોડી હિન્‍દુ બની ગયા

યુપીના મુખ્‍ય મુસ્‍લીમ ચહેરાઓ પૈકીના એક વસીમ રિઝવી આજે ઇસ્‍લામ છોડી હિન્‍દુ બન્‍યા છે. ગાજીયાબાદ ખાતે પ્રાંત તરજિંદા નંદ સરસ્‍વતીએ સનાતન ધર્મમાં તેમની વાપસી કરાવી હતી.

 

(11:39 am IST)