Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

થોડાક છોકરાઓએ કર્યો કારનો પીછો, ગંદી કોમેન્‍ટ અને ઇશારા કર્યાઃ કોલકતાની અભિનેત્રીની ટિપ્‍પણી

કોલકતામાં એક ફિલ્‍મ અભિનેત્રીએ અજાણ્‍યાકાર સવાર છોકરાઓ વિરૂદ્ધ સોલ્‍ટ લેક વિસ્‍તારમાં બુધવાર રાત્રીના કારનો પીછો કરી અને ઓવરટેક કરવા દરમ્‍યાન ગંદી કોમેન્‍ટ અને ઇશારા કરવાની પોલીસ ફરીયાદ કરી છે.

અભિનેત્રીએ આરોપીઓની કારની તસ્‍વીરો લઇ નંબર નોંધી લીધા હતા. પોલીસ મામલાની તપાસ  કરી રહી છે. ઘર પરત ફરવા દરમ્‍યાન અભિનેત્રી સાથે આ દુર્ઘટના થઇ.

(11:52 pm IST)