Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ફ્લોરિડા એરબેઝ ઉપર અંધાધૂંધ ફાયરિંગ : બે લોકોના મોત

અમેરિકાના ફ્લોરિડા નવાલ બેઝ ઉપર અંધાધૂંધ ગોળીબારમાં ગોળીબાર કરનાર સહીત બેના મોત થયા છે અને સંખ્યાબંધ ઘવાયાનું જાણવા મળે છે,થોડીવાર પહેલા જ આ બનાવ બન્યો છે

આ બનાવ naval air station penasacol ખાતે સર્જાયો છે બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે ઓછામાં ઓછા 11 ઘવાયેલાઓને નજીકની હાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયા છે

 

(8:49 pm IST)