Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

એન્કાઉન્ટર સ્થળે સ્થાનીકોએ પોલીસ ઉપર પુષ્પવર્ષા કરી

હૈદ્રાબાદમાં આજે સવારે વેટરનરી મહિલા ડોકટરની બર્બરતા પૂર્ણ હત્યા કરનાર ચારેય આરોપીઓને પોલીસ ઘટનાસ્થળે રીકન્ટ્રકશન માટે લઈ ગઈ હતી ત્યારે ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરતા પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતા. જે જગ્યાએ એન્કાઉન્ટર થયેલ તે સ્થળે સ્થાનીકોએ પોલીસ ઉપર પુષ્પવર્ષા કરી હતી.

(3:54 pm IST)