Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બેંગલુરુમાં શખ્સએ એકસ-ગર્લફ્રેન્ડને અંતિમ વખત મળવા માટે હોટલમાં બોલાવીઃ કર્યુ યૌન ઉન્પીડન

        બેંગલુરૂ (કર્ણાટક) પોલીસએ એકસ-ગર્લફ્રેન્ડના યૌન ઉત્પીડન કરવાના આરોપમાં ૩૧ વર્ષીય એક શખસની ધરપકડ કરી છે.

         ર૬ વર્ષીય મહિલાએ કહ્યું કે એના એકસ બોય ફ્રેન્ડએ એમને અંતિમ વખત મળવા માટે એક હોટલમાં બોલાવી હતી અને ત્યાં પહોંચવા પર એણે કપડા  ફાડયા, એના મોઢા પર હાથ રાખી અને તેનું યૌન ઉત્પીડન કર્યુ. શખ્સ સુઇ જતા મહિલા યાંથી ભાગી ગઇ હતી.

(12:00 am IST)