Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બોલાવ્યો કેમ નહીઃ મનિષ પાંડેને લગ્નના અભિનંદન આપતા રાશિદ ખાન

       અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદખાનએ ટવિટર પર સનરાઇઝર્સ હૈદરાબાદના પોતાના સાથે ખેલાડી મનિષ પાંડેને લગ્નના અભિનંદન પાઠવ્યા છે.

         રાશિદએ લખ્યું અભિનંદન મારા ભાઇ મનિષ પાંડે રાજા આપને જીવનભર ખુશીઓ મળે અને આપનો પ્રેમ દરરોજ વધતો રહે. પણ બોલાવ્યો કેમ નહી. મનિષએ દક્ષિણ ભારતીય અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

(12:00 am IST)