Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

તામિલનાડુ ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ બી ટી અરસ ડીએમકેમાં જોડાઈ ગયા : મોટો રાજકીય વિસ્ફોટ

 

ચેન્નાઇ : તામિલનાડુ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ બીટી અરસ કુમાર દ્રવિડ મુનેત્ર કડગમ ( ડીએમકે ) માં જોડાયા છે ડીએમકેના રાષ્ટ્રીય અધ્યક્ષ એમકે સ્ટાલિનની ઉપસ્થિતિમાં અરસકુમાર પાર્ટીમાં સામેલ થયા હતા

 કેટલાક દિવસ પહેલા અરસકુમારએ એમ કે સ્ટાલિનની પ્રશંશા કરી હતી અને કહ્યું હતું કે હું સ્ટાલિનને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છું છું 

(11:41 pm IST)