Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હાર્દિક પટેલના નવા પાંચ વિડિઓ વાયરલ :પાસ કન્વીનરો સાથે નવી યુવતી ?

પ્રથમ તબક્કાના મતદાનના 2 દિવસ બાકી છે ત્યારે સોશ્યલ મીડિયામાં ત્રીજી વખત હાર્દિકની નવી વિડીયો કલીપ મુકાતા ખળભળાટ :ગુજરાતી ટીવી ચેનલ ને એક વેબસાઈટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ નવી વિડીયોમાં પાસના કેટલાક કન્વીનરો સાથે બતાવી યુવતી નવી છે :જોકે આ ખાનગી ટીવી ચેનલ ઝી 24 કલાકે નોંધ્યું છે કે આ વીડિયોની તે પૃષ્ટિ કરતુ નથી :યુ-ટ્યુબમાં પણ આ વિડીયો ક્લિપિંગ્સ મુકાયા છે અને સોશ્યલ મીડિયામાં તેની લિંક વાયરલ થઇ રહી છે :હાર્દિક પટેલ આગાઉ જ જહેર કરી ચૂકેલ છયે કે તેને બદનામ કરવા આવી અનેક ક્લિપો બહાર આવશે :તેનો સંપર્ક કરવા પ્રયાસ કરતા મળી શકેલ નથી :આ ટીવી ચેનલે હાર્દિક પટેલ સેક્સકાંડ-3 એવું નામ આપ્યું છે

(8:55 pm IST)