Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હાઇકોર્ટમાં અર્જુન ખાટરીયાનો પોકાર :જયરાજસિંહના ભયથી મને પોલિંગ એજન્ટ મળતા નથી

ગુજરાત હાઇકોર્ટનો પોકાર:જયરાજસિંહ જાડેજાના ભયથી ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરીયાને પોલિંગ એજન્ટો મળતા નથી :હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટીસ આપી :જયરાજસિંહના ધર્મપત્ની ગીતા બા ગોંડલથી ભાજપ વતી ચૂંટણી લડી રહ્યાં છે

(8:03 pm IST)