Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

આવતા અઠવાડિયે ભારત, ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓની ત્રિપક્ષીય બેઠક

ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, ચીનના વિદેશમંત્રી વાંગ યી અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ૧૧ ડિસેમ્બરે યોજાનાર વિદેશ મંત્રીઓની ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેવા ભારત આવશે : ડોકલામ વિવાદ બાદ યોજાનાર આ બેઠકમાં સંયુકત હિત સાથે સંકળાયેલ વૈશ્વિક અને ક્ષેત્રીય ગતિવિધીઓ ઉપર ચર્ચા  થઈ શકે છે

 

(4:24 pm IST)