Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

યુપીઃમંત્રીઓ સહિત ૮ બિલ્ડરોની ધરપકડનો આદેશ

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠીત ત્રણ મંત્રીઓની સમિતીએ નોએડાના ૮ બિલ્ડરોની ધરપકડનો આદેશ આપ્યો : બિલ્ડરો દ્વારા ખરીદનારને મકાન નહીં આપવાની ફરીયાદ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓગસ્ટમાં આ સમિતીનુું ગઠન કર્યું હતું : આ અગાઉ નોએડા પોલીસેે સપ્ટેમ્બરમાં ૬ બિલ્ડરો વિરૂધ્ધ ૧૩ એફઆઈઆર દાખલ કરી હતી

 

(4:23 pm IST)