Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રેપ પર સજા-એ-મોતના એમપી સરકારનો ખરડો અનુચિત

માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલે બાળ યૌન શોષણ સામે મધ્યપ્રદેશ સરકારના બિલને 'પાછળ ધકેલનારૂ' અને 'અનુચિત' ગણાવ્યું : એમનેસ્ટી અનુસાર, બાલ યૌન હિંસાનો સજા-એ-મોતથી નહીં પરંતુ, સંસ્થાગત સુધારાથી જ અંત આવી શકે છેઃ ઉલ્લેખનીય છે કે, બિલમાં ૧૨ વર્ષથી વધુ વયની છોકરી પર દુષ્કર્મ કેે સામુહિક દુષ્કર્મમાં સજા-એ-મોતનો ઉલ્લેખ છે

 

(4:23 pm IST)