Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર રૂ.૮૫૦૦ કરોડનું પેકેજ આપશે

વિદેશ વેપાર નીતિ (૨૦૧૫-૨૦)ની મિડ ટર્મ સમીક્ષા દરમિયાન સરકારે નિકાસકારોને રૂ.૮૪૫૦ કરોડનું વધારાનું પ્રોત્સાહન પેકેજ આપવાની ઘોષણા કરી :  આ પ્રોત્સાહન શ્રમ આધારિત ક્ષેત્રો અને સેવાઓ માટે આપવામાં આવશે અને તેનો હેતુ નિકાસને પ્રોત્સાહન આપવાનો છે : ઉપરાંત નિકાસકારો માટે કારોબારી સરળતા વધારનાર કેટલાય પગલાની ઘોષણા કરવામાં આવી

 

(3:56 pm IST)