Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પ્રિંસ નરૃલાની પત્ની અને અભિનેત્રી યુવિકા ચૌધરીએ ગર્ભવતી હોવાની ખબરોનો કર્યો ઇન્કાર, કહ્યું હજુ હમણા કોવિડ-૧૯ થી સ્વસ્થ્ય થઇ છું

પ્રિંસ નરૃલાની પત્ની અને અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતે ગર્ભવતી હોવાની અટકળો પર કહ્યું છે હું પ્રેગનેટ નથી હજુ હમણા જ કોવિડ-૧૯ થી સ્વસ્થ થઇ છું કરવાચોથાના એક વિડિયોમાં ન્યુજર્સ દ્વારા બેબીબંપ નોટીસ કરવા પર એમણે કહ્યું કોઇ બેબીબંપ નથી મને ડુપટ્ટાની ડીઝાઇન પસંદ હતી.

(10:37 pm IST)