Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કયા-કયા રાજયોએ અત્યાર સુધી દિવાળી પર ફટાકડા પર લગાવ્યો છે પ્રતિબંધ ?

રાજસ્થાન, ઓડિશા, સિક્કિમ અને દિલ્હી એ કોવિડ-૧૯ સંક્રમિતોના સ્વાસ્થ્ય અને વાયુ પ્રદુષણને નજરમાં રાખી તહેવારો દરમ્યાન ફટાકડાના વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઙ્ગકલકતા હાઇકોર્ટએ પશ્ચિમ બંગાળમાં કાલી પૂજા દિવાળી અને છઠ પુજા પર ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો કર્ણાયક સરકારએ પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે.

(10:35 pm IST)