Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજકોટમાં ફરી કોરોનાનું તાંડવ : સાંજે 44 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 69 કેસ નોંધાયા કુલ કેસ 8876: આજે 52 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 413 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : શહેરમાં સાંજે 44 અને બપોરે 25 સાથે આજે કુલ 69 કેસ નોંધાયા છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 44 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8876 થયા છે. હાલમાં 413 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 52 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:01 pm IST)