Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

શેરબજારમાં શાનદાર તેજીઃ નીફટી ૧૨૨૫૦ : સેન્સેકસ પ૦૦ પોઇન્ટ અપ

મુંબઇઃ શેરબજારમાં આજે પણ શાનદાર તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૦૪ પોઇન્ટ વધીને ૪૧૮૪૪: નીફટી ૧૩૦ પોઇન્ટ વધીને ૧રરપ૦ ઉપર છેઃ રિલાયન્સ ર૦ર૯, એચડીએફસી બેંક ૧૩૦૦, મહિન્દ્રા ૬૧પ, લીન્ડેઇન્ડીયા ૯૧૧, ટીવી ટુડે ર૧૬, ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ૧પ૩, આરબીસી બેંક ૧૯૬, મનપુરમ ૧૬૭, એરટેલ ૪પ૦, અદાણી ટ્રાન્સ ર૯ર, વેલસ્પન ૬૬ ઉપર છે.

(3:56 pm IST)