Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જો બાયડનની સુરક્ષા અમેરિકી સિક્રેટ સર્વિસ પોતાના હાથમાં લેવા સજ્જ, પ્રમુખપદની ચુંટણી જીતી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો: મિશિગન અને જ્યોર્જિયામાં ટ્રમ્પને મોટી પછડાટ મળી, બન્ને અરજી કોર્ટે ફગાવી દીધી: અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં બે રાજ્યોમાં ટ્રમ્પની લીડમાં મોટો ઘટાડો: જાન્યુઆરીમાં રશિયાના પ્રમુખ પુતિન પદ છોડી દે તેવા એંધાણ, ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, ગર્લફ્રેન્ડ અને પુત્રીઓના આગ્રહને વશ થઇ રાજગાદી છોડશે: દેશના ૬૦ લાખ પેન્શનર્સને માટે ખુશખબર, દિવાળી પહેલાં સરકાર બમણાં પેન્શનની ગિફ્ટ આપે તેવા નિર્દેશો: સમાજ-જીવનમાં અનન્ય પ્રદાન બદલ કેશુભાઈ પટેલ, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ડો. શિવાનન, આશીષ ચૌહાણ અને ભાણદેવજીને ડી.લિટ.ની પદવી એનાયત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટનો ઠરાવ

(1:06 pm IST)