Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર પુછતાછ માટે સતત બીજા દિવસ એનસીબી ઓફિસ પહોંચી

દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલાથી જોડાયેલ ડ્રગ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એન.સી.બી.) ની મુંબઇમાં આવેલ ઓફિસ પહોંચી. એન.સી.બી.એ સતત બીજા દિવસે એમને પુછપરછ માટે બોલાવેલ છે. કરિશ્માના ઘેરથી એન.સી.બી.ને કથિત તોર પર ૧.૭ ગ્રામ ચરસ અને ર બોટલ સીબીડી ઓઇલ મળ્યું હતું.

(11:40 pm IST)