Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મિઝોરમથી લાગુ સીમા પર કેન્‍દ્રીય સુરક્ષા બલની તૈનાતી રહેશે : આસામના મુખ્‍ય સચિવ જિષ્‍ણુ બરૂઆ

આસામના મુખ્‍ય સચિવ જિષ્‍ણુ બરૂઆ એ કહ્યું કે મિઝોરમથી લાગુ આંતર રાજયીય સીમા પર જલ્‍દી કેન્‍દ્રીય સુરક્ષા બલની તૈનાથી થશે. આસામના એક વ્‍યતિની મિઝોરમમાં કથિત તોર પર પોલીસ અટકાયતમાં મોત થયું હતું. જે પછી થી બંને રાજયોની સીમા પર તનાવ વધી ગયો છે.

(12:00 am IST)