Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ઉજજૈનના બીજેપી સાંસદ અનિલ ફિરોજીયાએ ગૃહમંત્રી અમિત શાહને લવ જિહાદ વિરૂધ્‍ધ કઠોર કાનૂન બનાવવાની માંગ કરી

ઉજજૈન (મધ્‍યપ્રદેશ) ના બીજેપી સાંસદ અનિલ ફિરોજિયાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી લવ જિહાદ વિરૂધ્‍ધ કઠોર કાનૂન બનાવવાની માંગ કરી છે. એમણે કહ્યું તાત્‍કાલિક સંસદમં એક કઠોર કાનૂન બનાવવામાં આવે જેથી કોઇપણ વ્‍યકિત આવી હરકત ન કરી શકે.

 

(12:00 am IST)