Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ટ્રંપ કેંપને એ ત્રણ રાજયોમાં મત ગણતરી રોકવા માટે દાખલ કર્યો કેસ

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રંપના કેંપેનએ પેન્‍સિલ્‍વેનિયા મિશિગન, અને જોર્જિયામાં રાષ્‍ટ્રપતિ ચૂંટણીઓ માટે થઇ રહેલ મતગણતરી રોકવાની અરજી દાખલ કરી છે. અરજીમાં મતગણના સ્‍થળો પર કેંપેન નિરીક્ષકોની બેહતર પહોંચતી માંગ ઉઠાવાવમાં આવી છે. એસોસિએટેડ પ્રેસના અનુસાર મિશિગનમાં ડેમોક્રેટ નો બાઇડેન જીતશે જયારે પેન્‍સિલ્‍વેનિયા અને જોર્જિયામાં હજુ સ્‍થિતિ સ્‍પષ્‍ટત નથી.

(12:00 am IST)