Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પુરૂ પીઓકે ભારતનું હતુ અને આજ પણ અમે એને ભારતનું માનીએ છીએ : બિહારમાં રક્ષામંત્રી રાજનાથસિંહ

બિહારના મુજફફરપુરમાં ચૂટણી રેલીમાં બીજેપી નેતા અને રક્ષામંત્રી રાજયનાથસિંહએ કહ્યું છે પાકિસ્‍તાનએ આ વાત સમજી લેવી જોઇએ છે પુરૂ પીઓકે ભારતનું હતું અને આજ પણ અમે પીઓકે ને ભારતનું માનીએ છીએ એમણે આગળ કહ્યું અને આગળ પણ પીઓ કે ભારતનું જ રહેશે. આ અમારી સાંસદનો પ્રસ્‍તાવ છે.

(12:00 am IST)