Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આંધ્રપ્રદેશમાં તમામ સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અપાશે : રાજ્ય સરકારે આપી લીલીઝંડી

અમરાવતી: આંધ્ર પ્રદેશ સરકારમાં સ્કૂલ શિક્ષણ કમિશ્નરને એક મંજૂરી આપવામાં આવી છે કે, તમામ સરકારી એમપીપી શાળાઓ, જિલ્લા કાઉન્સિલની શાળાઓ અને તમામ ધોરણોમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે. અગાઉ ધોરણ-1 થી 8માં ધોરણ સુધી શાળાનું સત્ર 2020-21થી અને ધોરણ-9 થી 12 ધોરણ સુધીના શિક્ષણના સત્રને 2021-22માં શરૂ કરવામાં આવે.

  રાજ્ય સરકારે જણાવ્યું છે કે, તમામ સ્કૂલમાં શિક્ષણને વર્તમાન માધ્યમના આધારે ફરજીયાત રીતે આ મામલે સરકારના આદેશો મુજબ સ્કૂલના શિક્ષણ માટે કમિશ્નરે તેલુગુ અથવા ઉર્દુને ફરજીયાત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

(10:17 pm IST)