Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા જાપાન એલચી કચેરીની મુલાકાતેઃ મોના ખંધાર દ્વારા સ્વાગત

રાજકોટઃ ભારતની લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બીરલા અને સેક્રેટરી જનરલે જાપાનના ટોકિયો ખાતે ભારતીય એલચી કચેરીની મુલાકાતે ગયેલ, ત્યાં પી-ટવેન્ટી બેઠક બાદ ભારતીય સમાજના લોકોને મળેલ. તેમજ ભારતીય રાજદૂત ભવનની વિવિધ બાબતો અંગે માહિતી મેળવી હતી. એલચી કચેરી ખાતે મીનીસ્ટર (વાણિજ્યક અને આર્થિક) શ્રીમતી મોના ખંધાર (આઈ.એ.એસ. કેડર ગુજરાત)એ તેમનું ભાવભીનુ સ્વાગત કરી જરૂરી માહિતી આપી હતી.

(4:00 pm IST)