Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હિમાચલમાં બરફ વર્ષા

 વાહનો અટવાયાઃ હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાનો દોર ચાલુ છે. મનાલી લેહ હાઇવે ખાતે હિમપાતના કારણે લાંબો ટ્રાફીક જામ સર્જાતા વાહનોના થપ્પા લાગી ગયા હતા.

(3:40 pm IST)