Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બપોરે ૧૨-૪૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહા વાવાઝોડા ત્રાટકવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વારેવારે દીશા બદલતું રહે છે. દીવ થી પોરબંદર વચ્ચે ગમે તે જગ્યાએથી કાલે બપોર સુધીમાં આ વાવાઝોડું પસાર થશે અથવા સમી જશે તેવી હવામાન ખાતાની ધારણા છે. જોકે સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કાંઠે ભારે વરસાદ પડશે એવું લગભગ નિશ્ચિત છે

(12:43 pm IST)