Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કરતારપુર કોરિડોરના ઉદઘાટન પહેલા પાકિસ્‍તાનએ જારી કર્ર્યુ વેલકમ સોન્‍ગ

        પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની વિશેષ સહાયક ફિરદોસ આશિક અવાનએ સોમવારના કરતારપુર કોરિડોરના ઉદઘાટન પહેલા વેલકમ સોન્‍ગ રજુ કર્યુ.

        એમણે જણાવ્‍યું કે આ ૯ નવેમ્‍બરના કરતારપુર કોરીડોર ઉદઘાટન સમારોહનુ આધિકારીક ગીત છે. આ ગીતમા કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્‍ધુ અન ેકેન્‍દ્રી મંત્રી હરસિમરત કૌર બાદલ પણ નજરે આવી રહ્યા છે.

(12:00 am IST)