Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અનુષ્‍કા- વિરાટને ન જાણતા હોવા છતાં ભૂતાનના પરિવારએ એમને ચા પીવડાવી

        ભૂતાનમાં પતિ વિરાટ કોહલી  સાથે રજા મનાવી રહેલી અભિનેત્રી અનુષ્‍કા શમાને એક સ્‍થાનીક પરિવારે ચા પીવડાવી જે તેમને ઓળખતા પણ ન હતા.

        અનુષ્‍કાએ લખ્‍યું અમે ટ્રેકિંગ કરી  રહ્યા હતા જયારે અમારી ઓળખથી બિલ્‍કુલ અજાણ હતા તે એક પરિવારએ અમોને ચા પીવડાવવા માટે પોતાના ઘરે બોલાવ્‍યા અનુષ્‍કાએ કહ્યું શુદ્ધ રૂપથી માનવીય જોડાણ હતુ.

 

(12:00 am IST)