Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

બીજેપી ટિકીટ નહી આપે તો અપક્ષ ચૂંટણી લડીશઃ એમ.પી.ના પૂર્વ સી.એમ. બાબુલાલ ગોર

પ્રથમ યાદીમાં નામ ન જાહેર થતાં મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી બાબુલાલ ગોર એ કહ્યું કે જો બીજેપી  એમને ટીકીટ નહી આપે તો તે અને તેની વહુ કૃષ્‍ણા અપક્ષ ચૂંટણી લડશે. ગોર એ કહ્યું ‘‘ પાર્ટીએ મારૂ મુખ્‍યમંત્રી પદ છીનવી લીધા પછી મંત્રીપદ અને હવે ટીકીટ પણ નથી આપી રહ્યા આ તો મારૂ અપમાન છે.

(12:00 am IST)