Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મારા વિરૂદ્ધ કાવતરૃઃ પરિવારના લોકો સામેલઃ તેજપ્રતાપ (આરજેડી)

એક અહેવાલ પ્રમાણે આરજેડી નેતા તેજપ્રતાપ યાદવએ કહ્યુ મારા પરિવારમાં દરેક વ્યકિત છોકરી ( પત્ની ઐશ્વર્યારાય)નું સમર્થન કરી રહ્યા છે. મારા વિરૂદ્ધ જરૂર કાવતરૂ રચાવમાં આવ્યું છે. અને પરિવારના થોડા સભ્યો આમા સામેલ છે. તેજપ્રતાપએ પત્ની  ઐશ્વર્યાથી તલાક લેવા માટે પટના(બિહાર)ની એક કોર્ટમાં અરજી દાખલ કરેલ છે.

(12:00 am IST)