Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

બ્રિજ પર ઘાયલ પર્યટકને ગોવાના સીએમ રોકાણાઃ પહોંચાડયો હોસ્‍પિટલઃ વિડીયો થયો વાયરલ

 

         ગોવાના જુઆરી બ્રિજ પર શુક્રવારના એક મહિલા પર્યટક દુર્ઘટનામા ઘાયલ થયા અને  જયારે મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતએ એને જોયા તો પોતાના કાફલાને રોકીને તેની પાસે પહોચ્‍યા હતા.         સાવંતએ મહિલાને પોતાના કાફલાની કાર દ્વારા હોસ્‍પિટલ પહોચાડેલ આ ઘટનાનો વીડીયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થયો છે. અને લોકોએ સાવંતની પ્રશંસા કરી હતી.

(12:00 am IST)