Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ઇટાલીની પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશની ૮૦ વર્ષીય આદિવાસી મહિલાના ચિત્રોને મળ્‍યું સ્‍થાન

        ઇટાલીના મિલાનમાં ચાલી રહેલ પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશના ઉમરિયા જીલ્લાની ૮૦ વર્ષની આદિવાસી મહિલા જોધઇયાબાઇ બેગા દ્વારા બનાવામા આવેલ ચિત્રોને સામેલ કરવામાં આવ્‍યા છે.

         જોધઇયાના શિક્ષક આશિષ સ્‍વામીએ કહ્યુ કે તે ર૦૦૮ થી અમારા કેન્‍દ્રમા આવે છે આ ફકત શરૂઆત છે તેમણે હજુ ઘણી ઉપલબ્‍ધિઓ હાંસલ કરવાની છે.

         ઇટાલીમાં ૧૧ ઓકટોબર સુધી આ પ્રદર્શની ચાલશે આ પ્રદર્શન આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની છે.

(12:00 am IST)