Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ગોવા બીચ પર ઘૂમી રહેલ દિલ્લીના કપલ પર પડી વિજળીઃ શખ્‍સનું થયુ મોતઃ મહિલા ગંભીર

ઉતરીય ગોવાના કંડોલિમ બીચ પર શુક્રવાર સાંજે સૈર કરી રહેલ દિલ્લીના ૩પ વર્ષીય ચૈતન્‍ય નાગપાલ અને એમની ગર્ભવતી પત્‍ની પર વિજળી પડી.

કેલનગેટ પોલીસ સ્‍ટેશનના ઇન્‍સપેકટર નોલાસ્‍કો  રપોસોના અનુસાર ચૈતન્‍યનુ ઘટના સ્‍થળ પર જ મૃત્‍યુ થયુ હતુ. જયારે હોસ્‍પિટલમાં દાખલ એમના પત્‍નીની હાલત ગંભીર છે. બંને ગોવામાં રજાઓ માણી રહ્યા હતા.

(12:00 am IST)