Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પાંચ રાજ્યોમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીની સ્થિતિ

         નવી દિલ્હી, તા.૬: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં આ રાજ્યોમાં સ્થિતિ શું હતી તે નીચે મુજબ છે.

રાજસ્થાન

કુલ સીટો...................................................... ૨૦૦

ભાજપની જીત થઈ....................................... ૧૬૦

કોંગ્રેસની જીત થઈ.......................................... ૨૫

અન્યોની જીત થઈ........................................... ૧૫

મધ્યપ્રદેશ

કુલ સીટો...................................................... ૨૩૦

ભાજપની જીત થઈ....................................... ૧૬૫

કોંગ્રેસની જીત થઈ.......................................... ૫૮

બસપની જીત.................................................. ૦૪

અન્યોની જીત.................................................. ૦૪

છત્તીસગઢ

કુલ સીટો........................................................ ૯૦

ભાજપની જીત થઈ.......................................... ૪૯

કોંગ્રેસની જીત થઈ.......................................... ૩૯

અન્યોની જીત થઈ........................................... ૦૩

તેલંગાણા

કુલ સીટો...................................................... ૧૧૯

ટીઆરએસની સીટો.......................................... ૯૦

કોંગ્રેસની સીટો................................................. ૧૩

અન્યોની સીટો................................................. ૦૬

મિઝોરમ

કુલ સીટો........................................................ ૪૦

કોંગ્રેસની પાસે સીટો......................................... ૩૪

એમએનએફ પાસે સીટો.................................... ૦૫

અન્યોની પાસે સીટો......................................... ૦૧

 

 

(8:03 pm IST)