Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પ્રિ નવરાત્રી ગરબા અને દાંડિયા રાસ : અમેરિકામાં DFW ગુજરાતી સમાજ ડલ્લાસ , સૌરાષ્ટ્ર પટેલ કલચરલ સમાજ,તથા ચરોતર લેઉવા પાટીદાર સમાજ ના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 6 ઓક્ટો.ના રોજ ગરબા તથા દાંડિયા રાસની રમઝટ બોલશે : નવરાત્રીના આગમનને વધાવશે

ડલ્લાસ :DFW  ગુજરાતી સમાજ ડલ્લાસ , સૌરાષ્ટ્ર પટેલ કલચરલ સમાજ,તથા ચરોતર લેઉવા પાટીદાર સમાજ ડલ્લાસના ઉપક્રમે આવતીકાલ 6 ઓક્ટો.ના રોજ  પ્રિ નવરાત્રી ગરબા અને દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું છે.આ દિવસે ઇન્ડિયન આઇડોલ કૌશિક દેશપાંડેનુ ગ્રુપ ગરબા અને દાંડિયા રાસની રમઝટ કરાવશે.તથા 13 ઓક્ટો.ના રોજ લુઝ ફિલેન્ડ સ્ટેડિયમ એડિસન ખાતે સમીર અને સંદિપલી દાંતે ગરબા અને દાંડિયા રાસની રમઝટ કરાવશે.તેમજ

લૂઝ ફિલ્ડ  સ્ટડીમ  ADISSION   THIRD  અને લાસ્ટ ગરબા  રમઝટ   20 ઓક્ટ ના દિવસે પ્લાનો સિવિક સેંટર પ્લાનો  માં રાખેલ છે.ફ્રી પાર્કિંગની વ્યવસ્થા છે.

 વિશેષ માહિતી  DFW GUJARATI SAMAJ.COM  દ્વારા મળી શકશે તેવું શ્રી સુભાષ શાહ ની યાદી જણાવે છે.

(9:38 pm IST)