Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મધ્યપ્રદેશમાં સરકાર બનાવ્યા તેના ૬ માસ પણ નથી થયાઃ ઉમંગ સિંધાર-દિગ્વિજયના વિવાદોની ખબરો પર સિંધિયાની સટાસટી

        મધ્યપ્રદેશમાં મંત્રી ઉમંગ સિંધાર- દિગ્વિજયસિંહ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે આ નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ જયોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું છે ખૂબજ મુશ્કેલ અમે લોકોએ ૧પ વર્ષ મહેનત કરી કોંગ્રેસનું શાસન સ્થાપિત કર્યુ.

         હજુ તો છ માસ પણ નથી થયા એમણે કહ્યું મુખ્યમંત્રી કમલનાથએ બંનેની વાત સાંભળવી જોઇએ અને સમાધાન કાઢવું જોઇએ.

(12:00 am IST)