Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પાકિસ્તાન પરમાણુ હથિયાર મામલે બની શકે છે વિશ્વની પાંચમી સૌથી મોટી તાકાત

અમેરિકાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સી ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટ (FAS)ના રિપોર્ટમાં દાવો કરીયો છે કે પાકિસ્તાન પાસે હાલ 140થી 150 પરમાણું હથિયાર અને ભંડાર છે. 2025 સુધી આ આંકડો 220થી 250 સુધી પહોંચવાનો અંદાજ છે. આ રીતે તે દુનિયામાં પાંચમી મોટી તાકાત બની શકે છે. 10 વર્ષમાં પાકિસ્તાન 350 પરમાણું હથિયારોની સાથે દુનિયાની ત્રીજી મોટી એટમી તાકાત બની શકે છે.

(7:48 pm IST)