Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

અમીરાતની ફલાઇટમાં ભેદી બીમારીઃ ૧૦૦ને તાવ-શરદી

અમીરાત ફલાઇટનાં ૨૦૩(દુબઇ-ન્યુયોર્ક) માં સફર કરતા લગભગ ૧૦૦ લોકોએ બીમાર થયા હોવાની ફરિયાદ કરી છે. બુધવારે જોન ઓફ કેનેડી એરપોર્ટ પર લેન્ડ થયેલી ફલાઇટમાં ૫૨૧ લોકો હતા. બીમાર થયેલા લોકોમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા.(૧.૭૦)

 

(11:55 am IST)